મુન્દ્રા તા. ના નાના કપાયા ગામે પ્રાથમિક સ્કૂલ માં 75માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
મુંદરા કચ્છ
રિપોર્ટર. છગન પરમાર
મુન્દ્રા તા. ના નાના કપાયા ગામે પ્રાથમિક સ્કૂલ માં 75માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેન્દ્ર સિંહ જાડેજા જામ APMC ચેરમેન, જિલ્લા પંચાયત સભ્ય વિરમ ભાઈ ગઢવી, તાલુકા પંચાયત ના સભ્ય ગીતાબેન પ્રેમજી સોધમ, સરપંચ શ્રી વાલબઈ બેન શામજી સોધમ, ઉપ સરપંચ કાકુ વાલા ગઢવી, સભ્ય રાણશી ગઢવી, સભ્ય હીરબાઇ સોધમ, સભ્ય સબેરાબેન, સભ્ય સવરાજ ભાઈ ગઢવી, સભ્ય શામજી ભાઈ સોધમ, સભ્ય હંસાબેન પાતારિયા, આચાર્ય શ્રી ગઢવી સાહેબ, અદાણી ફાઉન્ડેશન ના ડૉ માવજી ભાઈ આરોગ્ય માંથી M.O ધર્મિસ્થા બેન, નિકિતા બેન, નિકુંજ ભાઈ પરમાર, આશાબેન, વંદના બેન તેમજ SMC ના પ્રમુખ પાનબાઈ માતંગ, તેમજ ખેંગાર ગઢવી, થારું ગઢવી, પુનસી ગઢવી, નારાણ ગઢવી, વિશ્રામ ગઢવી, જીગર સોધમ, યશરાજ સોધમ, નાનજી સોધમ, કાનજી સોધમ, મહેશ સોધમ, દિનેશ સોધમ, ભાવેશ સોધમ, કલ્પેશ રોશિયા, પ્રકાશ સોધમ, ગ્રામજનો હાજાર રહ્યા હતા
સરપંચ વાલબાઈ બેન દ્વારા ધ્વજ વંદન કર્યા બાદ, મહેન્દ્ર સિંહ જાડેજા જામ સાહેબ તેમ શામજી ભાઈ સોધમ કાર્યક્રમ ને અનુરૂપ પ્રવચન આપ્યું હતું ત્યાર બાદ નાના કપાયા બોરાણા પંચાયત દ્વારા નાના કપાયા કોરોના વોરીયર ટોટલ 25 વોરિયર નું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નું સંચાલન રીના બેને કર્યું હતું આચાર્ય શ્રી દ્વારા પધારેલા મહેમાનો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો