રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ના નીલ વિઝોડા ને લાકડીયા પોલીસ દવારા ડિટેન કરવા માં આવ્યા
કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ના નીલ વિઝોડા ને લાકડીયા પોલીસ દવારા ડિટેન કરવા માં આવ્યા
રજુઆત ન્યાયિક છે..
તો કેમ સરકાર ડરે છે…
ગુજરાત ના નાથ પાસા જાવ તમારા થી કચ્છ કબ્રસ્તાન બની રહ્યું છે અમે કચ્છીજનો સ્વજનો ને ખોઈ રહ્યા છીએ..
અમને કચ્છ ને અલગ રાજ્ય નું દરજ્જો આપો..
ઇતિહાસ રહ્યું છે કચ્છ નું કે કચ્છ તેના ખમીર પર હંમેશા ખડું રહ્યું છે….
જનતા નાગરિકો ના પ્રાણ પ્રશ્નો છે.જે મૂળભૂત અધિકારો છે તે છિન્નવાઈ રહ્યા છે
ખેડતો ના મૂળભૂત હક છીનવી રહી સે અદાણી
વેપારી વેપાર નથી કરી શકતા રહ્યા
મજદૂરો ને મજદૂરી નથી મળી રહી
જાતીયો વચ્ચે વૈમનસ્ય વધાર્યું છે
વર્તમાન સરકાર નિસફળ રહી છે
અધિકારીઓ ને જહોજલાલી છે નાના કર્મચારીઓ નું શોષણ થઈ રહ્યું છે
આંદોલન કરવું અમારી માટે પ્રાર્થના છે અને પ્રાર્થના કરતા લોકો કદી નથી થાકતા નથી જ્યાં સુધી આ પ્રશ્નો ના નિરાકરણ નહિ આવે ત્યાં સુધી જન આંદોલન સઘર્ષ કરતા રહી છું…નીલ વિઝોડા