गुजरात

ઘરફોડ ચોરીઓમા ગયેલ તમામ મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી કંડલા મરીન પોલીસ

કંડલા

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

ઘરફોડ ચોરીઓમા ગયેલ તમામ મુદામાલ સાથે આરોપીઓને

પકડી પાડતી કંડલા મરીન પોલીસ સ્ટેશન

આજરોજ પોલીસ

મહાનિરીક્ષકથી જે.આર.મોથલીયા,

સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ

અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ નાઓની

સુચના અન્વયે તેમજ ના.પો.અધિ. થી

ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજાર

નાઓએ ગંભીર ગુનાઓ બનતા

અટકાવવા માટે આપેલ માર્ગદર્શન અને

સુચના મુજબ કંડલા મરીન પો.સ્ટ પાર્ટ

એ-૭૧/૨૦-૨૧ ઈ.પી.કો.ક. કલમ-૪૫૪,

૪૫૭, ૩૮૦ મુજબ ગુનો દાખલ થયેલ હોય આજરોજ પો.ઈન્સ શ્રી એ.જી.સોલંકી

નાઓની સાથે પોલીસ સ્ટાફ ના માણસો કંડલા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે છેલ્લા દિવસો માં કંડલા પોર્ટ કોલોની ખાતે

રાત્રી દરમ્યાન બે ઘરમાંથી ટી.વી તથા ગેસના બાટલા ચોરી થયેલ હતા તે ચોરી ની

વસ્તુ

અકરમ પરીટ અને તોસીફ મુંગરાણી બાપટ બજાર ખાતે વહેંચવા નિકળવાના હોય જેની

સચોટ બાતમી હકિકત મળતા હોસ્પીટલ ત્રણ રસ્તા પાસે વોંચ મા રહી બંને આરોપીઓ

ને પકડી પાડી નામઠામ પુછતા આરોપી અકરમ યાકુબ પરીટ ઉ.વ.૨૨ તથા તોસીફ

ઉમરભાઈ મુંગરાણી ઉ.વ.૧૯ બંઢો રહે.રેલ્વે ઝુંપડા નવા કંડલા વાળા પાસે ટી.વી અને

બાટલા અંગે પુછપરછ કરતા તેઓએ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ જેમા ચોરી

કરેલ એલ.જી. કંપની નું ટી.વીડિ.રૂ.૧૫૦૦૦/-તથા ઈન્ડીયન કંપની ના બે ગેસના બાટલા

કિ.રૂ.૬૦૦૦/-એમ કુલ્લે કિ.રૂ.૨૧૦૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપીઓને રાઉન્ડ

અપ કરેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટરશ્રી એ.જી.સોલંકી તથા હેડ.કોન્સ.

નરેન્દ્રસિંહ જાડેજા,સુરેશભાઈતરાલ તથા પો.કોન્સ.અજયસિંહ ઝાલા, ઉદયસિંહ સોલંકી

તથા ઈન્દ્રજીતસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.

Related Articles

Back to top button