સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કૉંગ્રેસે અમદાવાદ મનપાના જંગ માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોને મળી Ticket

અમદાવાદ : રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસ આ વખતે પૂરતું હોમ વર્ક કરીને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર કૉંગ્રેસ આ પ્રકારે ભાજપ કરતા પહેલાં યાદી જાહેર કરીને રાજકીય બેટિંગ કરી રહ્યો છે. દરમિયાન કૉંગ્રેસ પક્ષે આજે મંગળવારે મોડી રાતે અમદાવાદ મહાનગર પાલિકાના જંગ માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જામનગર, રાજકોટ, ભાવનગર અને વડોદરા બાદ અમદાવાદ માટે પણ મુરતિયા જાહેર કરી દેવામાં આવ્યા છે.
કૉંગ્રેસના ઉમેદવારનો યાદી
વોર્ડ નંબર 1 (ગોતા)
પુષ્પાબેન જીતેન્દ્રભાઈ પરમાર
કુસુમબેન હરેશભાઈ ભાવસાર
દિનેશ લલ્લુભાઈ દેસાઈ
અંકિત પ્રણવભાઈ પટેલ
વોર્ડ નંબર 2 (ચાંદલોડિયા)
મનિષા જીતેન્દ્રભાઈ ઠાકોર
ભારતીબેન વિકીભાઈ પંચાલ
સંજયભાઈ રસીકભાઈ શેઠ
શૈલેષભાઈ મનુભાઈ પંચાલ
આ પણ વાંચો :
વોર્ડ નંબર 5 (રાણીપ)
મીનાબેન બીપીનભાઈ પંચાલ
નીતાબેન ઉમેશકુમાર પટેલ
પ્રવિણકુમાર નટવરભાઈ પટેલ
અશ્વિનભાઈ શંકરભાઈ પરમાર
વોર્ડ નંબર 6 (નવા વાડજ)
પુષ્પાબેન આનંદકુમાર પરમાર
અમીબેન નિરવકુમાર શાહ
મહેન્દ્રભાઈ ઇશ્વરલાલ પટેલ
કમલેશભાઈ કાંતીભાઈ પટેલ