गुजरात
અબડાસા તાલુકાના મુખ્ય મંથક નલિયા ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો દિવાળી ની ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટ્યું
Anil Makwana
નલિયા – કચ્છ
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
કોરાના જેવી મહામારીથી લોકો ગભરાઇ રહ્યા હતા ત્યારે દિવાળીના દિવસે લોકો દિવાળીની સારી ખરીદી કરવા માટે નલિયા બજારમાં જોવા મળેલ છે અબડાસા તાલુકાના મુખ્ય મંથક નલિયા ખાતે આજ વહેલી સવાર થી મોટી સંખ્યામાં લોકો દિવાળી ની ખરીદી કરતા જોવા મળ્યા હતાં કાપડની દુકાન સોના-ચાંદીના દુકાન રસ ની દુકાન ફટાકડાની દુકાન માં લોકો ની મોટી સંખ્યા ભીડ જોવાં મળી હતી જેને લઈને નલિયા પોલિસ દ્વારા કોઈ બનાવ ન બને તે માટે તેમજ ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે નલિયા પી.એસ.આઈ, એન.જે. સરવૈયા દ્વારા મોબાઈલ વાહન તથા બાઈક દ્વારા પેટ્રોલિંગ કરવાં આવ્યું હતુ