ભચાઉ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ બંધડી તેમજ નેર ગામ ની રજૂઆતો સાંભળી
Anil Makwana
ભચાઉ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
ભચાઉ તાલુકાના નેર ગામ માં તારીખ 8 / 10 / 2020 ભચાઉ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી ભચાઉ તાલુકા પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા ભાજપના તમામ આગેવાનો અને હોદ્દેદારો ગામ બંધડી ના સરપંચશ્રી પરબતભાઈ જગાભાઈ ચાવડા. નેર ગામના સરપંચશ્રી હીરીબેન રામજીભાઈ આહિર. તમામ ગામના સભ્યો નેર ગામના આગેવાનો વડીલો ભાઈઓ ગામની એવી રજૂઆત છે
અમારા ગામની પુરતો પાણી નથી મળતો અમે જે માંગણી કરી થઈ લાઈનનું કામ તાત્કાલિક ચાલુ થાય લોટેશ્વર થી નેર સુધી પાણીની લાઈન પાણી પુરવઠા વિભાગ ભચાઉ જે લાઈન થાય ૧૭ કિલોમીટર થાય છે અને જે મંજૂર થઈ છે ટપર ડેમ વાળી યોજના ખોટી છે એમાં ગામડા ના લાગે પાણી અમારા ગામ સુધી ન પહોંચે અંદાજે નું કિલોમીટર વધી જાય અંદાજે ૪૦ થી ૫૦ કિલોમીટર થાય પરફેક્ટ ની પણ અંદાજો કઈ છે જે જૂની માગણી તાત્કાલિક કામ ચાલુ થાય એવી ગામલોકોની વિનંતી છે નેર ગામના સરપંચે અવારનવાર નવાર રજૂઆત કરી છે સરકારી તંત્રને લેખિત માં પણ જાણ કરેલ છે ઓફિસમાં પણ રજૂઆત કરી છે એમાં એકે પણ ગામડાના ને નેટવર્ક લાગતું નથી શોર્ટકટ માં લાઈન હોવાને કારણે ગામ ના લોકોની એવી રજૂઆત છે કે ડાયરેક્ટ લોટેશ્વર થી નેર પાણીની પાઈપલાઈ નાખવામાં આવે