સામખયારી ગામે સંત શ્રી સંધ્યાગીરીબાપુ વિધાલયમાં શ્રી ભચાઉ તાલુકા સમસ્ત બાહ્ય સમાજનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો
Anil makwana
ભચાઉ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
સામખયારી ગામે સંત શ્રી સંધ્યાગીરીબાપુ વિધાલયમાં શ્રી ભચાઉ તાલુકા સમસ્ત બાહ્ય સમાજનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આશીર્વચન રૂપે સંત શ્રી પ્રકાશ નંદજી બાપુ, પરમપૂજ્ય ભાનુ પ્રસાદ ગૌર, પરમપૂજ્ય વિપુલભાઇ શાસ્ત્રી દ્વારા આશિર્વચન આપવામાં આવ્યું.
સન્માનિત મહાનુભાવો શ્રી વિરેન્દ્ર સિંહ બહાદુરસિંહ જાડેજા (ધારાસભ્ય શ્રી માંડવી મુન્દ્રા ),શ્રીમતી માલતીબેન મહેશ્વરી (ધારાસભ્ય શ્રી ગાંધીધામ), શ્રીમતી કલાવતીબેન ઉમિયાશંકર જોષી (પ્રમુખ ભચાઉ નગરપાલિકા) ,ગિરજાશંકર મુળશંકર જોશી( પ્રમુખ શ્રી વાગડ ઔદિચ્ય બ્રહ્મસમાજ), શ્રી અવિનાશ કરુણાશંકર જોશી (જિલ્લા પ્રમુખ શ્રી વીએચપી પૂર્વ કચ્છ ),શ્રી ઉમિયા શંકર નટવરલાલ જોષી (પ્રમુખ શ્રી ભચાઉ શહેર ભાજપ ),મહેશભાઇ નરોતમભાઇ જોશી( પ્રમુખ શ્રી ભચાઉ સમસ્ત બ્રહ્મસમાજ), શ્રીમતી મંજુલાબેન રમેશભાઇ મસૂરીયા( મંત્રીશ્રી ભચાઉ તાલુકા ભાજપ), અનિલભાઇ એલ જોષી (પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ), અજયભાઇ જોષી (પ્રમુખ શ્રી કરછ જિલ્લા પરશુરામ સેના), દિનેશભાઇ જે રાવલ (પરશુરામ યુવા સંસ્થા પૂર્વ કચ્છ), હીરાલાલ ભાઇ રાજગોર (પ્રમુખ શ્રી અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ ),શંકરભાઇ જેરામભાઇ ખાંડેકા (પ્રમુખ શ્રી પરજીયા બ્રહ્મસમાજ વાગડ ચોવીસી ),જયંતીલાલ નરભેરામ રાજગોર (પટેલ શ્રી રાજગોર સમાજ ),અશોકભાઇ હરીલાલ જોશી( પ્રમુખ શ્રી સારસ્વતીબહ્મ મહાસ્થાન), વિકાસભાઇ મોહનભાઇ રાજગોર(પુવ ચેરમેન શ્રી ભચાઉ ભાડા વગેરે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું તેમાં તેઓ ઉપસ્થિત રહ્યા અને સન્માનિત મહાનુભાવો દયારામભાઇ સુંદર, શાંતિલાલ રેવાશંકર જોષી ,જગદીશ અંબાલાલ મઢવી, જગદીશ મારાજ (લાકડિયા), લાભશંકર ભાઇ મેજર, આબાલાલભાઇ, રમેશ કેશવલાલ જોષી, રમેશ જટાશંકર જોશી, જેષઠાબેન અંબાલાલ જોષી, રૂકમણી બેન રમેશભાઈ જોશી, સોનુબેન મહેશભાઇ જોષી, સંગીતાબેન હરેશભાઇ જોશીનુ સન્માન કરવામાં આવ્યું