गुजरात
કચ્છ જીલ્લા ના રાપર તાલુકાના ગ્રામ પંચાયત ના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું
Anil makwana
રાપર
રિપોર્ટર – લક્ષ્મણસિંહ જાદવ
કચ્છ જીલ્લા ના રાપર તાલુકાના ગ્રામ પંચાયત ના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા વિરોધ. ગ્રામ પંચાયત માં પગાર ન આપી માત્ર કમિશન પર કામ કરાવતા ઓપરેટર દ્વારા વિરોધ સરકાર છેલ્લા 14 વર્ષ થી માત્ર કમિશન પર આધારિત કર્મચારી નો વિરોધ ગ્રામ પંચાયત માં નિર્ણય ન આવે ત્યાં સુધી કામગીરી નો વિરોધ રાપર તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા વિરોધ કરી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપ્યું પડતર માંગણીઓ ને રજૂ કરવામાં આવી