ભચાઉ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
ભચાઉ તાલુકાના ચોબારી ગામ માં વિમાન ઓચિંતું દેખાતા ગામના લોકો માં ભય નો માહોલ બે કલાક થી વિમાન દેખાતા. એકદમ નીચે વીમાન દ્વારા પાંચ થી છ રાઉન્ડ લગાવતા ગામના સરપંચ શ્રી વેલજીભાઈ ઢીલા એ તેમજ ગામના આગેવાનોએ નજીકના મીડિયાની જાણ કરવામાં આવી છે ક્યાંથી આયો એ ખબર નથી વારંવાર ગામ ઉપરથી દેખાતા લોકો ચિંતા અને ભય નો માહોલ તેમજ તે ક્યાં પ્રકારનું કે કયા વિભાગ નું વિમાન હતું તે હજુ વીમાન નું રહસ્ય અંક બંધ ગામમાં આ વીમાન બહુ નજીક જોવા મળે છે