રાપર તાલુકાના ભીમાસર ગામ ના ગાયક કલાકાર શ્રી રમીલાબેન મેવાડાનું સન્માન કરવામાં આવ્યું
Anil makwana
રાપર
રાપર તાલુકાના ગામ ભીમાસર ગાયક કલાકાર શ્રી રમીલાબેન મેવાડા સુથાર તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ સાલ અને તાંબાના પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમનું સન્માન કરતાં વ્યક્તિનું નામ શ્રી નરસિંહ હરિલાલ મેવાડા સુથાર ગામ નેર ભચાઉ તાલુકો કચ્છ ના રિપોર્ટર દ્વારા કરવામાં આવ્યું રમીલાબેન સુથાર સંતવાણી દાંડીયારાસ નો પ્રોગ્રામ પણ કરે છે તેમને કચ્છમાં ઘણા પ્રોગ્રામ કર્યા છે
ગુજરાતમાં પણ ઘણા પ્રોગ્રામ કર્યા બીજા રાજ્યમાં રાજસ્થાનમાં પણ પ્રોગ્રામ કરવા ગયા છે આપણા સમાજ ની દીકરી છે સારી કામગીરી કરી રહી છે આપણે એમને સાથ સહકાર આપવો જોઈએ. જય શ્રી વિશ્વકર્મા દાદા દાદાની કૃપાથી આપના આ બેન ને આપણે આગળ આવવાથી મને તમામ ભાઈઓ આપણે સાથ સહકાર આપ્યો સમાજના ભાઈઓ આપણી એક નાનકડો સમાજ છે અને આપણા સમાજમાં આપણે આવા ઘરો અને આનંદ થવો જોઇએ સમાજમાં મોટા મોટા વ્યક્તિ પણ છે આપણી સમાજ નો કોઈ ડોક્ટર છે વકીલો પણ છે પોલીસવાળા પણ છે મોટા મોટા હોદ્દા પર કામ કરે છે સાથ સહકાર આપવો જોઈએ નાની મોટી કોઈપણ નોકરી કરે છે કોઈ અધિકારી છે કોઈ પણ મીડિયામાં છે કોઈ કલાકાર પણ છે કોઈપણ શિક્ષક પણ છે સત્તા પણ કામ કરે છે કચ્છના દરેક ખૂણામાં આપણા સમાજના લોકો સારી સુથાર ગુર્જર સુથાર પંચાલ મેવાડા મારવાડી પ્રીતમ આમ વિશ્વકર્મા વંશજો આપણે આનંદ અને ગર્વ થવું જોઈએ આપણું કુળ દાદા શ્રી વિશ્વકર્મા વંશજ છે વિરાટ સ્વરૂપ શ્રી વિશ્વકર્મા દાદા છે તમામ ભાઈઓને બહેનો ને મારા જય શ્રી વિશ્વકર્મા આપણે બધા હળી-મળીને લોકોની સાથ સહકાર આપ્યો અમને જય શ્રી વિશ્વકર્મા ભાઈઓ