गुजरात
ડે. કલેકટર શ્રી નખત્રાણા ને વેપારી મંડળ દ્વારા આવેદપત્ર આપ્યું
નખત્રાણા
રિપોર્ટર – નરસિંહ મેવાડા
નખત્રાણા નાં વેપારીઓ ને કોરોના ટેસ્ટ નાં રિપોર્ટ દુકાન માં રાખવાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. પહેલી વખત દરેક વેપારીઓ એ કોરોના ટેસ્ટ કરાવી લેવો બીજી વખત ટેસ્ટ તેવા વેપારીઓ એજ કરાવો જેને તાવ ખાસી સરદી હોય. તોજ બીજી વખત ટેસ્ટ કરાવો. એરીતની ડે. કલેકટર શ્રી એ નખત્રાણા વેપારી મંડળ ની માંગણી સ્વિકારી છે. તેથી ડે.કલેકટરશ્રી નો તથા નખત્રાણા કેબીન રેકડી એસોસિયેશન. આપણું ગૃપ નાં અગૃણીઓ પત્રકારો વગેરે તરફથી મડેલ સહકાર માટે વેપારી મંડળ નખત્રાણા આભારની લાગણી વયકત કરે છે.લિ. હીરાલાલ સોની
પ્રમુખ. વેપારી મંડળ નખત્રાણા તા. ૨૮/૯/૨૦૨૦