રાપર તાલુકાના રામવાવ ગ્રામ પંચાયત ખાતે 50 લાખ લિટર નો સબ ફિલ્ટર પ્લાન ખાતમુહર્ત કરવામાં આવ્યું
Anil Makwana
રાપર
રિપોર્ટર – નરસિંહ મેવાડા
રાપર તાલુકાના ગામ રામવાવ ગ્રામ પંચાયત ખાતમુરત કરવામાં આવેલ છે ફિલ્ટર પ્લાન સબ પાણીનું 50 લાખ લિટર સબ બનાવો છે આજે યોજના ની છે રૂપિયા ૩૦ થી ૩૨ કરોડની યોજના છે આ યોજનામાં 12 ગામ લાગે છે આજુબાજુના 12 ગામડા લાગે છે તેમનું ખાતમુરત કરવામાં કચ્છી મંત્રી શ્રી વાસણભાઇ જી આહીર હાજરી આપી હતી આ ગામના સરપંચશ્રી શ્રીમતી હીરીબેન ખેંગા ભાઈ મણવર. , માનનીય ધારાસભ્ય રાપરના શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠીયા. જિલ્લા પંચાયતના સદસ્ય કરસનભાઈ રાપર તાલુકા પ્રમુખશ્રી ભાજપ શહેર પ્રમુખ શ્રી આજુબાજુ વિસ્તારના આગેવાનો આજુબાજુ ગામડા ના સરપંચ શ્રી હાજરી આપી હતી
તમામ ગામલોકો વડીલો આજ યોજનાથી તમામ લોકો ખુશી માં છે આ જનમ આજુબાજુ વિસ્તારના ગામોને પણ યોજના લાગુ છે ૧૨ ગામ ની યોજના છે તમામ લોકોએ હાજરી આપી હતી આ ખાતમુરત કરવામાં તમામ ગ્રામજનોનો સાથ સહકાર આજુબાજુ વિસ્તારના લોકોનું પણ સાથ સહકાર તમામ વિસ્તારમાં પાણી પણ મળશે આજ યોજના બહુ સારી છે સુખી થી લોકોને શોખના સુરજ ઉગ્યો છે ફિલ્ટર પ્લાન સબ 50 લાખ લીટરનો ધરાવશે તમામ લોકોએ હાજરી આપી હતી તમામ અગ્રણીઓ હાજર હતા હોદ્દેદારો તમામ લોકોએ હાજરી આપી હતી