गुजरात
લાઈન ક્લબ ઓફ વડોદરા પંડ્યાવિલા ના પ્રેસિડેન્ટ લાઈન ફાલ્ગુનીબેન મહેતા દ્વારા કપડા તથા ફુડ પેકેટ નું વિતરણ કરાયું
Anil makwana
વડોદરા
લાઈન ક્લબ ઓફ વડોદરા પંડ્યાવિલા ના પ્રેસિડેન્ટ લાઈન ફાલ્ગુની બેન મહેતા તરફ થી આજે જરૂરિયાત મંદ પરિવારોને નવા તથા જુના કપડા નું વિતરણ કરવામાં આવ્યું અને જરૂરિયાત મંદ લોકો ને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું