गुजरात

ગાંધીધામ નગરપાલિકા ની સંપત્તિનો થઈ રહ્યો છે દુરુપયોગ. કોર્પોરેટર પોતાના ખાનગી કામ માં જે.સી.બી તેમજ ટ્રેક્ટર ઉપયોગ કરી હ્યાં છે

Anil Makwana

ગાંધીધામ

રિપોર્ટર – કાંતિલાલ સોલંકી

કચ્છના ગાંધીધામ વિસ્તારમાં નગરપાલિકા ની સંપત્તિનો થઈ રહ્યો છે દુરુપયોગ.વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર સુરેશ મહારાજ ના ઘેર ખાનગી કામ કરતા નગરપાલિકાના ઉપકરણો jcb ટ્રેક્ટર જેવા સાધનો ગેરકાયદેસર રીતે પોતાનું ઘરનું ખાનગી બાંધકામ નો કચરો નગર પાલિકા ના વાહનો ઉપાડવામાં આવી રહ્યો છે જ્યારે પ્રશ્ને બને છે કે હાલમાં ગાંધીધામમાં રોડ રસ્તા અને ગટરો સમસ્યા ના કારણે લોકો હેરાન થઇ રહ્યા છે તેમ છતાંય લોકોના પ્રશ્નો સમસ્યાઓ હલ નથી થતો અને નગરપાલિકાના કાઉન્સિલર ઓનો કામ એક ફોન ઉપર થઈ જતું હોય છે જે પોતાનું ખાનગી ધરનો હોય છે. શું આ લોકોને કોઈની બીક કે કોઈ પણ ડર નથી જે ખુલ્લેઆમ નગરપાલિકા ની સંપત્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે ચીફ ઓફિસર  ગાંધીધામ નગરપાલિકા એ બાબતે ધ્યાન આપવું બહુ જરૂરી છે અને શ્રી ચીફ ઓફિસર સાહેબ ગાંધીધામ નગરપાલિકા આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે જે કારણ આવતા સમયમાં નગરપાલિકા ની સંપત્તિનો કોઈ દુરુપયોગ ન થાય અને આવા સમયમાં આવતી ચૂંટણીમાં આવા ભ્રષ્ટાચારી લોકોને ચૂંટણીની ટિકિટ મંજુર ન થવી જોઈએ એવા લોક મુખે ચર્ચા થવા પામી છે

Related Articles

Back to top button