गुजरात

વાગરા તાલુકાના પખાજાણ ગામમા વિવિધ પ્રશ્નો ને લઈ સમાજવાદી પાર્ટી ની મીટીંગ યોજાઈ.

Anil Makwana

વાગરા

રિપોર્ટર – મુબારક દિવાન

સમાજ વાદી પાર્ટી તરફથી ઉજમાબેન જરીવાલા મહિલા અધ્યક્ષ ઇમરાનભાઈ દિવાન જીલ્લા અધ્યક્ષ દ્વારા વાગરા તાલુકા ના પખાજાણ ગામમાં મીટીંગ યોજી હતી જેમાં ગામ લોકોએ તેમનું ખુશી થી સ્વાગત કર્યું હતું. અને લોકોએ ખૂબજ સાથ સહકાર આપ્યો હતો જેમાં ગામના ગણા બધા પ્રશ્નો ખેડૂતો ના પ્રશ્નો તેમજ નવયુવાનો ના પ્રશ્નો ની વાત થય હતી તેમજ.i..t..i.. ગ્રેજ્યુએટ .અપ્રેન્ડીસ કરેલ હોવા છતાં પણ આજુ બાજુ ની કંપની તરફથી નોકરી આપવામાં આવતી નથી. મજુરો ને મજૂરી નથી મળતી દિન પ્રતિદિન બેકારી વધી રહી છે. આવા પ્રશ્નો ના નિરાકરણ માટે મીટીંગ રાખેલી હતી. આવનારા દિવસો માં આજુ બાજુ નાં બીજા ગામના યુવાનોને આસપાસ ની કંપનીઓ લોકલ માણસો ને રોજગારી નથી આપતી આપને ખેડૂતો યુવાનો નો અવાજ સરકાર સુધી પહોંચાડીશું અને કંપની માં લોકલ માણસો ની ભરતી કરવામાં આવે અને ખાસ મહિલાઓ ને પણ સમાવેશ કરવામાં આવે તેવી સરકાર ને રજૂઆત કરવામાં આવશે તેવી આ મીટિંગ માં રજૂઆત કરવામાં આવી છે

Related Articles

Back to top button