ભચાઉ તાલુકાના કડોલગામ માં પાબુદાદા ના મંદિરના પટ્ટાગણ માં ૨૦૦ વૃક્ષો નું વૃક્ષારોપણ મંદિરના ભુવા શ્રી પચાણભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યુ
Anil Makwana
ભચાઉ
રિપોર્ટર – નરસિંહ મેવાડા સુથાર
ભચાઉ તાલુકાના ગામ કડોલ ડોરી ધામ શ્રી પાબુદાદા મંદિર ભુવા શ્રી પચાણભાઈ રબારી સારી કામગીરી કરી રહ્યા છે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો 200 વૃક્ષ રોપણ કર્યા હતા તમારા અહીંયા પાબુદાદા નું જુનું મંદિર પણ છે પાબુદાદા નવનિર્માણ નવું મંદિર પણ બની ગયું છે
મંદિર ના પટ્ટાગણ માં પશુઓ માટે પાણીના વાળા છે પક્ષીઓ માટે પાણી ની પરબ છે પશુ પંખી પક્ષી ને ચણ નાખવાનું ચબૂતરો પણ છે આ મંદિરની જગ્યામાં સારી કામગીરી થઇ રહી છે સમય ગ્રામજનો સાથ સહકાર અને તમામ લોકોની સારી કામગીરી છે પાબુદાદા મંદિર ની ગાયો પણ છે ડોરી ધામ પાબુદાદા મંદિર ગામ કડોલગામ ભચાઉ કચ્છ જિલ્લા આવેલ હોય લોકો દર્શન કરવા દાદા ના દ્વારે આવે છે માતાઓ પણ આવે છે દૂરથી દર્શન કરવા આવે છે પાબુદાદા મંદિર ડોરી ધામ બહારથી પણ લોકો આવે છે ગુજરાત તથા બીજા રાજ્યોથી પણ દર્શનાર્થીઓ આવે છે