गुजरात

જેતપુર હવે ઉડતા પંજાબ, SOGએ ત્રણ લાખનું હેરોઇન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.

Anil Makwana

જેતપુર

રિપોર્ટર – રાહુલ વેગડા

જેતપુરમાં યુવાનોને બરબાદ કરતું મીઠું ઝેર એટલે કે હેરોઇન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. SOGના પેટ્રોલિંગ દરમ્યાન આજે જેતપુરના સ્મશાન પાસે આવેલી ગેબનશાહપીરની દરગાગ પાસે મહેબૂબ ઉર્ફે મેબલો હારુન પરમારને રૂપિયા 3 લાખની કિંમતના ,૩.૦૮૦ ગ્રામના હેરોઇન દ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.

 

પ્રાથમિક પૂછપરછમાં ડ્રગસ રાજકોટના જંગલેશ્વરમાંથી લઈ આવ્યાનું ખુલ્યું છે.આ અગાઉ પણ મહેબૂબ અન્ય ગુન્હામાં પણ પોલીસના ચોપડે ચડી ગયો છે.આરોપી મેહુબુબની અટકાયત કરીને એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button