गुजरात

દાવત સોડા ની દાવત લેમન સોડા માં નરી આંખે જોઇ શકાય તેવો કચરો તેમજ જીવાતો જોવા મળી

વાયરલ વિડિયો જોવાનું ના ભૂલતા / વાયરલ વિડિયો સમાચાર

ગાંધીનગર

ગુજરાત માં થોડા સમય માજ પોતાની ઓળખ ઊભી કરતી દાવત સોડા ની દાવત લેમન સોડા માં નરી આંખે જોઇ શકાય તેવો કચરો જીવાતો જોવા મળે છે

દાવત સોડા પીતા પહેલા ચેતજો ?
શું આપ દાવત સોડા આપના બાળકોને પીવડાવો છો તો સોડા પીવડાવતા પહેલા બોટલ ને જોઈ ને પીવડાવો એક વાયરલ વિડિયો મુજબ દાવત ની લેમન ફ્લેવર સોડા માં નરી આંખે જોઇ શકાય તેવો કચરો જીવાતો કીડીઓ જોવા મળી રહી છે. બાળકો ના શરીર સાથે ચેડા થય રહ્યા છે બાળકો ને મનગમતી બ્રાન્ડ બની ગયેલ દાવત સોડા બાળકો ને પીવાથી રોગચાળા નો ભય સતાય રહ્યો છે શું આરોગ્ય વિભાગ દ્વારા દાવત સોડા નામની બનતી સોડા ના માલિક ઉપર શું કાર્યવાહી કરશે કે પછી પેસા ના વજન થી અધિકારીઓ દબાઈ જશે અને લોકોના શરીર સાથે ચેડા કરશે

 

Related Articles

Back to top button