જનસેવા કેન્દ્ર ભચાઉ તથા શિક્ષા સ્વાસ્થ્ય સેવા સમિતિ ન્યૂ દિલ્હી દ્વારા આયોજી ત્રિ દિવસીય બાળ શિબિર યોજાઈ
Anil Makwana
ભચાઉ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
જન સેવા કેન્દ્ર ભચાઉ તથા શિક્ષા સ્વાસ્થ્ય સેવા સમિતિ ન્યૂ દિલ્હી દ્વારા આયોજી ત્રિ દિવસીય બાળ શિબિર જે તારીખ 20 થી 22 નવેમ્બર 2020 સુધી ચાલ્યો જેમાં આજે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે હાજરી આપી હતી
પાંકડસર જાગીરના મહંતશ્રી તેમજ નિલ વીંઝોડા મોહન મેરિયા શાળાના આચાર્ય શ્રી ધોળકિયા સાહેબ, પટેલ સાહેબ સાથે નરેશભાઈ ફફલ વાઘજીભાઈ આહીર મુંબઈથી આવેલ ગામના આગેવાંન પટેલ સાહેબ ચૌધરી સાહેબ સાથે શાળાનો સ્ટાફ અને રામજીભાઈ મેરિયા ખીમજી કાંઠેચા જેમલ હર્ષ ભરતભાઇ વાણીયા કૌશિક સુતરીયા મુકેશ ભાઈ ભરૂડિયા.અતુલ કાંઠેચા. પ્રવીણ દાફડા વાનીતાબેન નીતાબેન મામમતાબેન કલ્પનાબેન ધાર્મિષ્ઠાબેન નીતાબેન નર્મદા આહીર સાથે સામાજિક અગ્રણીઓ વગેરે લોકોએ હાજરી આપી અને સાંસદ સાહેબ ના વરદ હસ્તે 110 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયો બાળકોને સન્માનપત્રો અને સ્કૂલકિટ પણ તેમના વરદ હસ્તે અપાઈ સાથે તેમણે માવતર ઘર સમાખીયાળી ને એક વચન આપ્યો કે 10 બાળકોને એક વરસમાટે તમામ ખર્ચ પોતે આપશે સાથે મમતાબેન તથા વનિતાબેન દ્વારા એક એક બાળક એક વર્ષ માટે દત્તક લેવાયા તેમજ પધારેલ તમામ મહાનુભાવોના સન્માન કરાયા આ શિબિર દરમ્યાન શિક્ષણ સ્વાસ્થય પર્યાવરણ સંસ્કાર વગેરે માટે અનેક તજજ્ઞો દ્વારા બાળકોને તાલીમ અપાઈ સાથે રમતગમત મા બાળકો સાથે આયોજકો અને પુરી ટીમ બાળકો બનીને ફૂલ મસ્તી કરી અને બાળકોને એક નવી હૂંફ આપી આ સીબીર દરમ્યાન બાળકો બહુજ ખુશ થઇને પાસા ગયા છે આ સીબીર ખૂબ સફળ રહી બધા એકમેકના અને એક પરિવારની જેમ 3 દિવસ સાથે વિતાવ્યા જે ક્યારે નહીં ભુલાય