વાગરા
રીપોટર – મુબારક દિવાન
વાગરા થી આમોદ જતા રેલવે ફાટક પાસે ઊંડા ખાડા પડવાથી વાહન ચાલકો ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રેલવે વિભાગ દ્વારા રેલવે લાઈન ની આજુબાજુ ના ખાડા નું ધ્યાન કયારે પડશે તંત્ર દ્વારા કોઈ હાની ની રાહ જોવાઈ રહી હોય તેવુ વાહન ચાલકો માં ભારે રોષ ફેલાઇ રહ્યો છે