गुजरात
અમદાવાદ કોર્પોરેશન ની પ્રિ મોન્સૂન કામગીરી ની પોલ ખુલી કુબેરનગર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
Anil Makwana
અમદાવાદ
રીપોટર – પ્રવીણ ધવડ
અમદાવાદ ના કુબેર નગર વિસ્તારમાં ગુજરાતી પ્રાથમિક શાળા નં 1અને 2 ની સામે રામદેવપીર નુ મંદિર ની બાજૂ મા નીચાણર વિસ્તારોમાં મહાનગર ની પોલ ખુલી. કુબેરનગર વિસ્તાર ના એફ વોર્ડ માં વરસાદ ના કારણે ત્યાના રહીશો ના મકાનો મા પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઇ ગયા હતા તેવામાં રિપબ્લિકન પાટી ઓફ ઇન્ડિયા (આઠવલે) ના ગૂજરાત પ્રદેશ કાર્યાલય મંત્રી હરેશભાઈ ના ધ્યાને આવતા રાત્રી ના સમયે સાથી કાર્યકર્તા ઓને સાથે રાખી ને મકાનો માથી પાણી બહાર કાઢી ને સ્થાનિક લોકો ને રાહત મલી. જયારે અમદાવાદ કોર્પોરેશન ની પ્રિ મોન્સૂન કામગીરી પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે રોડ નું વરસાદી પાણી થી આમ જનતા ને હાલાકી ભોગવી પડી