गुजरात
કલેક્ટર શ્રી કચ્છ જિલ્લા ના માલધારીઓ ના ગામ ગંગોણ તા.નખત્રાણા માં પવનચક્કી ઓનું વિજલાઈન નો કામ થી થતું નુકસાન ને અટકાવવા રજીઆત
Anil Makwana
ભુજ
રીપોટર – કાંતિલાલ સોલંકી
માલધારીઓ ના ગામ ગંગોણ તા.નખત્રાણા માં પવનચક્કી ઓનું વિજલાઈન નો કામ ચાલુ છે.જ્યાં કુદરતી સંપદા તેમજ વિજપોલ અને વિજલાઈન માં પુષ્કાળ પ્રમાણ માં વનસ્પતિઓ. ખેર તેમજ મીઠી જાઝી નો નિકંદન કાઠવામાં આવી રહ્યું છે. નખત્રાણા ના પ્રાંત અધિકારી શ્રી જતાવત સાહેબ અને વન વિભાગ પશ્ચિમ ને નમ્ર વિનંતી આ જગ્યા ની તાત્કાલિક મુલાકાત લઈ સૌરાષ્ટ્ર વનધારા એક્ટ મુજબ તેની સામે પગલાં ભરવામાં આવે અને કામ બંધ કરવામાં આવે એવી વિનંતી. નરેશ મહેશ્વરી – પ્રમુખ-રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ