गुजरात

કચ્છ વિશ્વ હિન્દૂ પરિસદ ઘ્વારા રામજન્મ ભૂમિ પૂજન ની ધામધૂમ થી ઉજવણી કરાઇ

Anil Makwana

ભુજ

રીપોટર – કેતન સોની

કચ્છ વિશ્વ હિન્દૂ પરિસદ ઘ્વારા રામજન્મ ભૂમિ પૂજન ની ધામધૂમ થી ઉજવણી કરી
રામ મંદિર ના ભૂમિ પૂજન ની તારીખ જાહેર કરવામાં આવી ત્યારથી કચ્છ વિશ્વ હિન્દૂ પરિસદ ઘ્વારા 5 ઔગેસ્ટ ને લઇ ને જિલ્લા ના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર માં રામજન્મ મંદિર ના ભૂમિ પૂજન ના કાર્યક્રમ કરવા જિલ્લા મંત્રી પંડ્યા અને સહ મંત્રી દેવજીભાઈ મ્યાત્રા એ પૂર્વ અને પચ્છિમ કચ્છ જિલ્લા રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા મુન્દ્રા, માંડવી તથા ગામો માં સુધી કાર્યક્રમ થાય તે માટે અવિનાશ જોશી, ચેતન ઠાકર, માદેવ , ચંદુભાઈ રૈયાણી કીર્તિભાઇ સાથે બેઠકો કરી 5 ઓગસ્ટ ના દિવસે કઈ પ્રકાર કાર્યક્રમો કરવા તેની રૂપરેખા તૈયાર કરી હતી કાર્યક્રમ ને અનુલક્ષી ને પત્રકાર પરિસદ નું આયોજન કરેલ આજે દિવસ દરમ્યાન કચ્છ ના અનેક જગ્યા એ હિન્દૂ પરિસદ ઘ્વારા ક્યાંક મંદિર હવન તો ક્યાંક દીપ ઉત્સવ તો ક્યાંક ફટાકડા ફોડી આજ ના દિવસ ને દિવાળી જેમ ઉજવણી કરવામાં આવી માંડવી અને આદિપુર ખાતે કાર સેવા માં જોડાયેલ મહાનુભાવો નો સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભુજ સ્વામિનારાયણ મંદિર આજે 1108 દીપ જલાવી કાર સેવા માં પોતાના જીવ ની આહુતિ આપનાર કાર સેવકો ને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભુજ તાલુકા વિશ્વ હિન્દૂ પરિસદ ની સમિતિ ઘ્વારા આજે અનેક જગ્યા કાર્યકર્મ કરવામાં આવ્યું હતું તેવું પચ્છિમ કચ્છ વિશ્વ હિન્દૂ પરિસદ ના સહ મંત્રી કેતનભાઈ સોની એ જણાવ્યું હતું

Related Articles

Back to top button