गुजरात

વાંસદા ખાતે આવતી કાલે તા.0૭/0૮/૨૦૨૦ ના રોજ પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં મેગા રક્તદાન કેમ્પ યોજાશે

Anil Makwana

વાંસદા

રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી

શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના શતાબ્દી વર્ષ ૨0૧૯-૨0 ની ઊજવણીના રૂપે મેગા રક્તદાન કેમ્પ પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ના કેમ્પસમાં તા.૦૭/૦૮/૨૦૨૦  ના શુક્રવારે સવારે ૧૦ કલાક થી બપોરે ૨:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે.જેમાં વાંસદા તાલુકા પ્રાથમિક આરોગ્ય હોસ્પિટલો તેમજ તાલુકા હેલ્થ કચેરીના સયુંકતથી વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રાખવામાં આવેલ છે. રક્તદાતોઓ નામો નોંધાવી શકો છો.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વાંસદા તાલુકામાં નોંધાવી શકો છો.તેમજ શુક્રવારના રોજ આ કાર્યક્રમમાં “દેહદાન” કરનાર વ્યક્તિઓના ફોર્મ ભરવામાં આવશે.

 

Related Articles

Back to top button