गुजरात
ઇન્ટરનેશનલ જૈન પેગામ ફાઉન્ડેશન ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જત આમધ નિઝામુદ્દીન ની નિમણૂક કરવામાં આવી
Anil Makwana
અબડાસા
ઇન્ટરનેશનલ જૈન પૅગામ ફાઉન્ડેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંતભાઈ શાહ ગુજરાત અધ્યક્ષ રિયાઝ શેખ દ્વારા અબડાસા તાલુકા ભાજપ લઘુમતી મોરચા ના મહામંત્રી જત આમધ નિઝામુદ્દીન ને ગુજરાત પ્રદેશ ઉપ-પ્રમુખ તરીકે જવાબદારી સોંપવા માં આવી છે આમધ જત નાની ઉંમરે પણ ઘણી બધી જવાબદારી સંભાળી ચૂક્યા છે લૉકસભા ની ચૃટણી વખતે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સુફી સાહેબ દ્વારા અંજાર વિધાનસભા ના વિસ્તારક તરીકે જવાબદારી આપી હતી અને તેઓ ઉસ્તિયા જુથ ગ્રામ પંચાયત ના સભ્ય પણ છે તેમની વરણી થતા સમાજ અને ભાજપ ના હૉદૅધારો તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી