गुजरात
નલિયા બજાર ચોક ખાતે આવેલ અતી પ્રાચિન રામ મંદિર ખાતે મહાઆરતી રામધુન.રામ રક્ષા સ્ત્રોત. હનુમાન ચાલીસા ના સામુહીક પાઠ કરવામાં આવ્યો
Anil Makwana
અબડાસા
રીપોટર – રમેશભાઈ ભાનુશાલી
શ્રી રામજન્મભૂમિ અયોધ્યા ખાતે આજે જ્યારે 492 વર્ષ લાંબા સંદ્યસકાળ પંછી અતી શુભ ધડી એટલે કે તા.5.8.20. ની બપોરે વિજય મુહુર્ત 12.15.કલાકે આપણાં દેશમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભુમી પુજન થઈ રહી છે તે ધડીને શુભ બનાવવાં નલિયા બજાર ચોક ખાતે આવેલ અતી પ્રાચિન રામ મંદિર ખાતે 12.15 કલાકે સ્થાનિક ગામનાં અગ્રણીઓ કાર્યકર્તાઓ ના આયોજન શ્રી મહાઆરતી રામધુન રામ રક્ષા સ્ત્રોત હનુમાન ચાલીસા ના સામુહીક પાઠ કરવાં માં આવેલ ત્યાર બાદ 1992 ની કારસેવા માં નલિયા થી અયોધ્યા રામશીલા પુજનમા ગયેલ કારસેવકો ના પ્રતિનિધિ તરીકે નલિયાના શ્રી ભરતભાઈ ભાવસાર નું શાલ ઓઢાળી ને સન્માન કરવામાં આવ્યું ત્યારે પ્રસાદ વિતરણ કરી ખુશી મનાવવામાં આવી