ગાંધીનગર
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખશ્રી ગુલાબસિંહ રાજપૂતના આદેશના અનુસાર તેમજ ગુજરાત યુવક કોંગ્રેસના પ્રભારીશ્રી સીતારામ લાંબાજીની મંજૂરીથી ગાંધીનગર જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ પદ પર હરખજી ના મુવાડા ના મુકેશસિંહ આર ચૌહાણ નિમણૂક કરવામાં આવી