गुजरात

આણંદ જિલ્લા કલેકટરશ્રી ના પટાવાળા નિવૃત થતા કલેકટરએ બેસાડ્યા પોતાની ખુરશીમાં.

Anil Makwana

આણંદ

આજરોજ આણંદ જિલ્લા કલેકટરશ્રીના પટાવાળા શ્રી ફતેસિંહ એસ. મકવાણા, વયનિવૃત્ત થતાં વિદાય સભારંભ યોજાયો. તેઓશ્રીની લાંબી સેવાઓને માન આપતાં શ્રી આર.જી.ગોહિલ, કલેકટર સાહેબે પોતાની ખુરશી ઉપર બેસાડી સન્માન કરાયું.

Related Articles

Back to top button