गुजरात
કોંગ્રેસ ઘ્વારા અબડાસા વિધાન સભા ની પેટા ચૂંટણી માટે ની પૂર્વ તૈયારી આરંભી. ડૉ.સી.જે.ચાવડા
Anil makwana
ભુજ
રીપોટર – કેતન સોની
ચૂંટણી ના ધમધમાટ વચ્ચે રાજકીય ચહલપહલ
આજે ભૂજ ખાતે બંને રાષ્ટ્રીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઘ્વારા અબડાસા વિધાન સભા ની પેટા ચૂંટણી માટે ની પૂર્વ તૈયારી આરંભી દીધી જોકે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય દિવસ થી ચૂંટણી ના ભાગ રૂપે ગામડે ગામડે પોતાના પ્રતિનિધિ નો પ્રવાસ સતત ચાલુ છે
તેવામાં આજે કોંગ્રેસ પણ અબડાસા મા બાથ ભીડવા સજ્જ થઇ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર લગભગ નક્કી છે તેવા મા કોંગ્રેસ હાલ ઉમેદવાર નક્કી કરવા માટે મંથન કરી રહી છે આવા સંજોગો મા બને રાજકીય પક્ષ ઘ્વારા પોતાના પક્ષ ને જીતાડવા માટે કમર કસી રહ્યા છે આવનાર જ દિવસો બતાવશે કે અબડાસા ની પ્રજા કોના પર વિશ્વાસ મૂકે છે ઉમેદવાર રીપીટ થાય છે કે પછી કોઈ નવો ચહેરો