गुजरात

અમદાવાદ : સાબરમતી જેલમાં કેદીઓનો ‘રોગ’ SRP જવાનને લાગ્યો, કરી નાખ્યું ગેરકાયદેસર કામ

અમદાવાદ – રાજ્ય ની સૌથી સુરક્ષિત ગણાતી એવી સાબરમતી સેન્ટ્રલ જેલ હવે જાણે કે મોબાઈલ શોપ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમય માં જેલ માંથી મોબાઈલ મળી આવવના અનેક બનાવો સામે આવ્યા છે. અત્યાર સુધી જેલ માંથી કેદી પાસે થી કે બિનવારસી મોબાઈલ મળી આવતા હતા. જો કે હવે તો એસ આર પી ના જવાન પાસે થી મોબાઈલ સહિત ની પ્રતિબંધિત વસ્તુ ઓ મળી આવી છે. જે જેલ ની સુરક્ષા ને લઈ ને અનેક સવાલો ઉભા કરે તેવી ઘટના છે. અત્યારસુધી કેદીઓને જે રોગ લાગ્યો હતો તે હવે અંદર ફરજ બજાવતા કર્મચારીને લાગતા તેનું કારસ્તા જાણીને જેલરે ફરિયાદ કરવાની નોબત આપી હતી.

ન્ટ્રલ જેલ માં જેલર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ કુંપાવત એ પોલીસ ફરિયાદ આપી છે કે એસ આર પી ગ્રુપ 5 સી કંપની ગોધરા ના જવાન તેજપાલ સિંહ સોલંકી અતિ સંવેદનશીલ 200 ખોલી યાર્ડ નંબર 22 માં પોતાની ફરજ પર આવવા માટે જેલ માં દાખલ થયેલ આ દરમિયાન તેઓ ની ઝડતી કરતા તેમની પીઠ ના ભાગે સેલોતેપ થી ચોંતાદેલ મોબાઈલ ફોન તેમજ ખિસ્સા માંથી 11 તમાકુ ની પડીકી ઓ મળી આવી હતી. સાબરમતી જેલ

Related Articles

Back to top button