गुजरात
ડૉ. કેતન તલસાણીયા ની રાષ્ટ્રીય ક્રીડા, કલા એવમ સાંસ્કૃતિક વિભાગ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ
Anil Makwana
અમદાવાદ
નરેન્દ્ર મોદી વિચાર મંચ ની ગુજરાત પ્રદેશ કાર્યકારિણી મા રાષ્ટ્રીય સંયોજક શ્રી રવિ ચાણક્યજી એ વિવિધ અધ્યક્ષો સાથે ચર્ચા કર્યા બાદ સમસ્ત સહયોગી સંગઠનો ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષો ની નિયુકતી કરી હતી. જેમાં સુરેંદ્રનગર/અમદાવાદ ના ડૉ. કેતન તલસાણીયા ની રાષ્ટ્રીય ક્રીડા, કલા એવમ સાંસ્કૃતિક વિભાગ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે. તેઓ જિલ્લા તથા રાજ્ય માં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના સંગઠન ને મજબૂત બનાવવા પ્રયત્ન કરશે.