गुजरात

ઉનાઈ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડના કમ્પાઉન્ડ વોલનું ખાતમુરત કરાયું

Anil makwana

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી

ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વોલ ફેંસિંગનું ખાત મુરહત કરાયું વર્ષોથી ક્રિકેટ પ્રેમીની ઉઠેલી માંગને વાંસદા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રસિક ભાઈ ટાંક અશ્વિનભાઈ ગામીત ઉનાઈ સરપંચ ભીખુભાઇ પ્રોફેસર કનુભાઈ
સહિત ગ્રામજનોની ઉપસ્થિતમાં નારિયેળ ફોડીને ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડની વોલનું ખાત મુરહત કરાયું ત્યારે ઉનાઈના ક્રિકેટ પ્રેમી યુવાનો ખૂબ આનંદ અને વિકાસની ગાથા ઉનાઈ વર્ષોથી બાકી રહેલા કામનું ખાતમુર્હત કરતા ભારે ઉત્સાહમાં જોવા મળ્યો હતો. ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ કમ્પાઉન્ડ વોલ નિર્માણના ચક્રોગતિમાન થતાં ઉનાઈના ક્રિકેટ પ્રેમી ઓને નવુ નજરાણું મળી શકશે. કમ્પાઉન્ડ વોલનું કાર્ય સંપન્ન કરવા માટે ઉનાઈ ગ્રામ પંચાયત અંતર્ગત ૧૪માં ના.પં. ૫,લાખ ની ગ્રાન્ટ અને ટીએસપી માંથી ૪,૮૦.સાથે કુલ ૯,૮૦.ની આ ગ્રાન્ટ થકી કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કાર્ય થશે અહી ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડની વોલ બનાવાની દરખાસ્ત મુકાઇ હતી અને તેને મંજૂરી મળી છે. ક્રિકેટ ગ્રાઉન્ડને વિકસાવવાની વર્ષોથી લોક માંગ ઉઠી હતી ત્યારે લોકો ત્યારે આ કમ્પાઉન્ડ વોલ બનાવવા ખાતમુરહત થતા. જેને લઇ લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ વિસ્તારને વિકસાવવા પ્રયાસ કરાયો સતત વિકાસની કામ કરતી ભાજપ સરકાર વિકાસની ગાથા ઉનાઈ વર્ષોથી બાકી રહેલા કામનું ખાતમુર્હત કરતા ઊનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડની વિકાશ યાત્રામાં જોડાયા હતાં.

Related Articles

Back to top button