गुजरात

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અબડાસા તાલુકા ની રચના માટે મિટિંગ નું આયોજન કરવા મા આવ્યું

Anil Makwana

ભુજ

રીપોટર – કાંતિલાલ સોલંકી

અબડાસા ના તેરા ગામ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અબડાસા તાલુકા ની રચના માટે ની મિટિંગ નું આયોજન કરવા મા આવ્યું. જેમાં જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ નરેશ મહેશ્વરી ના અધ્યક્ષતા માં અબડાસા ના જાગૃત યુવા ઓ ઉપસ્થિત રહ્યા અને એમને સંગઠન ની કામગીરી થી વાકેફ કરવા માં આવ્યા અને આ એક વિચારધારા ની બહુજન સમાજ ની લડાઈ છે જેમાં જોડવા માટે જિલ્લા ની ટિમ દ્વારા અપીલ કરવા માં આવી. અને અબડાસા તાલુકા પ્રમુખ તરીકે રજાકભાઈ ઉઠાર અને મહામંત્રી હરેશ મહેશ્વરી ની નિમણૂક કરવા માં આવી અને એ સાથે અન્ય હોદાઓ ની નિમણૂક કરી ને મજબૂત ટિમ નું નિર્માણ કરવા માં આવ્યું. આ કાર્યક્રમ માં જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ નરેશ મહેશ્વરી, ઉપપ્રમુખ હિતેશ મહેશ્વરી, ઇકબાલ જત, જાકબ જત, વિશાલ પંડ્યા, દિનેશ મારવાડા, કિરણ ગરવા, મણિલાલ વાઘેલા, દિનેશ સિજુ, ગોપાલ ચાવડા, શંકરભાઈ, યોગેશભાઈ અને અબડાસા ના યુવાઓ હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button