ભાવનગર જિલ્લાના અધેલાઈ ભાલ ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
Anil Makwana
ભાવનગર
રિપોર્ટર – હરિશ પવાર
ભાવનગર જિલ્લાના કલેકટર શ્રી ના જાહેર નામ ને લઈ અમદાવાદ .સુરત.મુંબઈ થી આવતા વાહનોને અધેલાઈ ભાલ તેમજ વલ્લભીપુર કેરિયા ના ઢાલ પર ચેકપોસ્ટ પર તા.16.7.2020 થી 31.7.2020 સુધી આવતા વાહનો ને ફરજીયાત મુસાફરો નું આરોગ્ય ચેકીંગ તેમજ 14 દિવસ સુધી હોમકોરોન્ટાઇન થશે જેને લઈ ને ચુસ્ત અમલવારી અને આદેશને લઈ અધેલાઈ ભાલ ની ચેકપોસ્ટ ખાતે કોરોના ના પગલે સાવચેતી ના ભાગરૂપે આરોગ્ય વિભાગ ની ટીમ જે જિલ્લા આરોગ્ય ની સૂચના માર્ગદર્શન સાથે ઘોઘા PHC ની ભુંભલી આરોગ્ય કેન્દ્રની ટીમ જે ર્ડો.સૂફીયાન સાહેબ દ્વારા .નર્સીગ સ્ટાફના. FHW. પૂનમબેન જાજલ.મધુબેન ચૌહાણ.તેમજ M. P. H. W. ના ઉમેશભાઈ જેઠવા દ્વારા અમદાવાદ. સુરત. મુંબઈ થી આવતા મોટી વાહનોની કતારો માં જેમાં 398 ફોર્ વહીલ.24.ટુ વહીલ.9 એસ.ટી.તથા ખાનગી બસ સહિત માં જેમાં કુલ 19896 થી વધુ મુસાફરો ના શરીર ના તાપમાન સહિત ના આરોગ્ય ની તપાસ કરવામાં આવી હતી.અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ દ્વારા અધેલાઈ ભાલ ખાતે આવી સર પ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું આરોગ્ય ટીમ પાસે સ્કેનિગ ચેકિંગ. પેસેન્જર સહિત ની રૂબરૂમાં માહિતી લીધી હતી અને આરોગ્ય વિભાગ ની ટીમ ની સારી કામગીરી ની નોંધ લઈ બિરદાવી હતી જેને લઈ ઉમંગ ઉત્સાહ થી ખરાં વાદલિયા તડકા માંકામ કરતા હોય અને નિષ્ઠા થઈ કામગિરી નીકલેકટર સાહેબ દ્વારા ખાસ નોંધ લીધી હતી