गुजरात
કુબેરનગર વિસ્તારમાં એફ.વોર્ડ – સિંધી ધર્મશાળા માં એસ.વી.પી.હોસ્પિટલ ના ડોકટરો દ્વારા કોરોના નુ ફ્રી ટેસ્ટિંગ કરવામાં આવ્યું
Anil Makwana
અમદાવાદ
રિપોર્ટર – હરેશ પરમાર
ગુજરાત માં જયારે કોરોના વાયરસ થી સંક્રમણ માં અમદાવાદ મોખરે છે ત્યારે એસ.વી.પી હોસ્પિટલ ના ડોકટરો કુબેરનગર વિસ્તારના એફ -વોર્ડ મા સીંધી ધર્મશાળામા કુબેરનગર ના નાગરિકોનું ફ્રી માં કોરોના વાઇરસ નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું એસ.વી.પી હોસ્પિટલ ના ડોકટરો ની સરાહનીય કામગીરી જોવા મળી