गुजरात
પિંગલેશ્વર મંદિર ના મહંતશ્રી પુરષોત્તમ ગીરી બાપુના જણાવ્યા અનુસાર ગુરુપૂર્ણિમા વિશે સમજણ આપી
Anil Makwana
અબડાસા
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
અબડાસા તાલુકાના શરદ વિશતાર રામપર ગઢ ની બાજુ મા આવેલ શ્રી પિંગલેશ્વર મહાદેવ નું મંદિર અને નલિયા મા જોગીરાજ ના મંદિર ના માં મહન્ત અને પિંગલેશ્વર મંદિર ના મહંતશ્રી પુરષોત્તમ ગીરી બાપુના જણાવ્યા અનુસાર ગુરુપૂર્ણિમા વિશે સમજણ આપી હતી
ગુરુ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે કારણ કે ગુરુ થકી શિષ્યને ભગવાન મળ્યા હતા ગુરુ અને ભગવાન વિશે ગુરુવે સમજણ આપી છે ગુરુપૂર્ણિમા એટલે શિષ્યને ગુરુ દક્ષિણા આપવી પડે છે દર વર્ષે ગુરુ શિષ્યને એવું સમજાય છે કે સત્ય ઉપર ચાલવું સત્ય બોલવું ગુરુપૂર્ણિમાના દિવસે ગરીબોને દાન કરવું ગાયને ઘાસ આપુ કૂતરાઓને રોટલા આપવા પક્ષીઓને ચણ નાખવું. કોરોના ના કારણે ગુરુ પૂર્ણિમા સાદગી થી ઉજવવામાં આવે છે