જુનાગઢ મનપા ના પૂર્વ કોંગ્રેસના મેયર લખાભાઈ પરમાર એ વર્ષો જુના ઝૂંપડપટ્ટીના પ્રશ્ને સત્યાગ્રહ આંદોલન. મનપા સામે આજથી શરૂ કરવામાં આવ્યું
જુનાગઢ
રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ
મનપા ના પૂર્વ કોંગ્રેસના મેયર લખાભાઈ પરમાર એ સત્યાગ્રહ આંદોલન આજથી મનપા સામે શરૂ કરવામાં આવ્યું ઝૂંપડપટ્ટી પરિષદ ની રચના જ્યારથી સૂર્યકાન્ત આચાર્ય એ રચના કરવામાં આવી ત્યારથી લખાભાઈ પરમાર ઝૂંપડપટ્ટી પરિષદના પ્રમુખ છે જૂનાગઢ માં રહેતા દોઢ લાખ જેટલા ગરીબ લોકો ઝૂંપડપટ્ટી માં રહે છે તેને જગ્યા આપવાનો ઠરાવ અગાઉના પ્રમુખો દ્વારા પણ કરવામાં આવી.1985 માં નારસિંહ પઢીયાર પ્રમુખ હતા ત્યારથી આ પ્રશ્ન ચાલ્યો આવે છે ત્યારે પછીના પ્રમુખ ગિરીશ કોટેશા મહેન્દ્ર મશરૂ તેવો એ પણ મનપા માં કાર્યવાહી કરવામાં આવી નહીં ત્યારબાદ 2012 માં લાખાભાઈ પરમાર મનપા ના મેયર હતા તેવો એ પણ જનરલ બોર્ડમાં ઠરાવ પાસ કરી ઝૂંપડપટ્ટી ની મંજૂરી આપવામાં આવી હતી પણ સરકાર દ્વારા કોઈ મંજૂરી નહીં આપવામાં આવી..હાલના કમિશનર ને જ્યારે મજૂરી ગઈકાલે માંગવામાં આવી તો આપવામાં આવી નહીં જ્યાં સુધી સરકાર કે મનપા ઝૂંપડપટ્ટી ની જગ્યા ની મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સત્યાગ્રહ આંદોલન ચાલુ રહેશે..