गुजरात

ડોક્ટર ડે નિમિત્તે વાત કરીયે મોરબીનું નામ રોશન કરનાર પ્રતિષ્ઠિત, ડો જીગ્નેશ પટેલ ની કે જેમણે અમદાવાદ માં કામગીરી કરી ને પરત આવ્યા

મોરબી

અનિલ મકવાણા

કોવીડ-૧૯ નોવેલ કોરોના વાયરસ ની મહામારીને કારણે ભારત સરકાર દ્વારા તેમજ ગુજરાત સરકાર કોરોના વાયરસ થી સંક્રમણ થયેલ દર્દી ઓ નો રાફડો ફાટ્યો તો તેવામાં મોરબી પંથક નું નામ રોશન કરનાર ડૉ જીગ્નેશ પટેલ અમદાવાદ જેવા કન્ટેનમેન્ટ હાઈ રિસ્ક એરિયામાં જઈ ને કોરોનાં સર્વેલન્સ , લેબ સેમ્પલ કલેકશન ની કામગીરી ઉમદા રીતે કામગીરી ફરજ બજાવેલ છે મોરબી જિલ્લા માંથી ડેપ્યુટસન ઉપર અમદાવાદમાં ફરજ બજાવી આજે જ મોરબી પરત ફરેલ છે

Related Articles

Back to top button