गुजरात

સિહોર નગરપાલિકા ના અપક્ષ નગરસેવક ભરતભાઇ રાઠોડ દ્વારા ગેરકાયદેસર દબાણ ને લઈ ચીફઓફિસર ને કરી ઉગ્ર રજુઆત..

Anil Makwana

સિહોર

રિપોર્ટર – હરીશ પવાર

સિહોર નગરપાલિકા ના વૉર્ડ ન.6 ના અપક્ષ નગરસેવક દ્વારા ભરતભાઇ રાઠોડ દ્વારા કાયમી લોક પ્રશ્નો માટે ઉજાગર હોય છે.ગરીબ થી લઈ મધ્યમ પરિવાર ના નગરપાલિકા લગતા પશ્ર્નો ને લઈ પાલિકા માં સવારે 11 થી 6 વાગ્યા સુધી ઓફીસ ટાઈમ સુધી પોતાના વોર્ડ ના હોય કે અન્ય વોર્ડ ના પાલિકાના કોઈ પશ્ર્નો લઈ ને આવતા અરજદારો માટે સરળતાથી કામો યોગ્ય હોય તેને લઈ નિરાકરણ કરવા તત્પર હોય છે..ત્યારે આજરોજ પાલિકાના ચીફ ઓફિસર .જે.એલ દવે સાહેબ ને મૌખિક રજુઆત કરતા જણાવેલ કે ટાણા રોડ ભીમનાથ મહાદેવ સામે આવેલ કોઈ ઇસમ દ્વારા પોતાના હદ માં જ પણ પાલિકા ની કોઈપણ મંજૂરી વગર ગેરકાયદેસર જગ્યા ઉપર બાંધકામ કરતા હોય પરંતુ એન્જીનીયરો ને આ બાબતે જાણ કરતા જણાવેલ કે. કોઇ બાંધકામ ની અમારા ટેબલે કોઈ રજૂઆત ને બાંધકામ મંજૂરી લેવા આવ્યું નથી..નગરસેવક ભરતભાઇ રાઠોડ દ્વારા એન્જિનિયર તેમજ ચીફઓફિસર શ્રી ને રજુઆત ના અંતે ચીફઓફિસર દવે દ્વારા ખાત્રી આપવામાં આવેલ કે દરેક સ્થળે સર્વે કરી અને ગેરકાયદેસર દબાણો કરનાર સામે નોટિસ આપવામાં આવેલ.તેમજ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ…

Related Articles

Back to top button