गुजरात
ભુજ નગરપાલિકા ની સામાન્ય સભા માં ભ્રષ્ટાચાર બાબતે વિરોધ પક્ષના ના સભ્યો દ્વારા નગરપાલિકા પ્રમુખ ની ગાડી ની ઘેરા બંધી કરી
ભુજ નગરપાલિકા ની સામાન્ય સભા માં ધક્કામુક્કી
ભુજ
રિપોર્ટર – કેતન સોની
આજે ભુજ નગર પાલિકા ની સામાન્ય સભા મળી હતી ત્યારે શરૂઆત થી ભ્રષ્ટાચાર ને લઇ ને ખુદ શાસક પક્ષના ના સભ્યો દ્વારા નગર પાલિકા ની પોલ ખોલવામાં આવી હતી જ્યારે વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકા ના અધ્યક્ષ કોઈ જવાબ આપ્યા વગર જઇ રહ્યા હતા ત્યારે થોડા સમય માટે મામલો બિચક્યો હતો અને ધક્કામુક્કી થવા લાગી હતી તેવા માં વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકા માં અધ્યક્ષ ની ગેરાબંધી કરી હતી તેવા માં શાસક પક્ષના સભ્ય દ્વારા નગરપાલિકા ના અધ્યક્ષ ને બહાર લઈ જવામાં આવ્યા હતા પણ આજે વિરોધ પક્ષ પણ લડી લેવાના મૂડમાં હતો ત્યારે તેમણે નગરપાલિકા ના અધ્યક્ષ ની ગાડી આગળ બેસી જાય જોરદાર વિરોધ કર્યો હતો