गुजरात
નવસારી કોંગ્રેસે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી.
નવસારી
રિપોર્ટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
લદ્દાખની ગલવાન ધાટીમા 20 જવાનો શહીદ થવાની ધટનાને પગલે દેશભરમા ચીનનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે નવસારી નગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ વાંસદા ગાંધી મેદાન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.