गुजरात
ભાવનગર પોલીસએ આજે 26 જૂન વિશ્વ આખુ ડ્રગ્સના ઉપયોગ તથા ગેરકાયદેસર હેરાફેરી અંગે જાગૃતિ દિવસ અંગે જાગૃતિ દિવસ ઉજવાયો
સિહોર
રિપોર્ટર – હરીશ પવાર
26 જૂન એટલે વિશ્વ આખુ ડ્રગ્સના ઉપયોગ તથા ગેરકાયદેસર હેરાફેરી અંગે જાગૃતિ દિવસ અંગે જાગૃતિ દિવસ ઉજવે છે. જે અનુસંધાને ભાવનગર ની પ્રજાને નશીલા પદાર્થો નો ઉપયોગ તથા ગેરકાયદેસર હેરાફેરી થી દુર રહેવા તથા અટકાવવા ભાવનગર પોલીસ તરફથી અપીલ કરવામાં આવેલ છે..