गुजरात
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસે મસમોટો દારૂ પકડ્યો. મોડી રાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઘોઘા પોલીસ ને દારૂ હાથ લાગ્યો
સિહોર
રિપોર્ટર – હરીશ પવાર
ઘોઘા તાલુકાના મોરચંદ ગામ ની સીમમાં આવેલ દુકાનમાંથી પોલીસ ને વિદેશી દારૂ હાથ લાગ્યો. ભાવનગર જિલ્લામાં શ્રેષ્ઠ પોલીસ કામગીરી માં તેમજ સિહોર પોલીસ સ્ટેશનમાં પણ શ્રેષ્ઠતા અને કડક અધિકારી તરીકે છાપ ધરાવતા પોલીસ સબ અધિકારી પી.આર સોલંકી સાહેબ દ્વારા અનેક ગુન્હા ઓ ડિટેઇન કર્યા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ને ડામવા રાત દિન ઉજાગર કરનાર .PSI. સોલકીસાહેબ તેમજ ભગિરથસિંહ ગોહિલ સહિત ના સ્ટાફે ખાનગી બાતમી આધારે..અ. ધ.ધ.ધ.વિદેશી દારૂ હાથ લાગ્યો.1.17 લાખ નો મુદ્દામાલ સાથે કબજે કરાયો…