गुजरात
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ટાણા ગામ ના ગૌરવસમાન એવા પાટીદાર સમાજ ના જીતેન્દ્ર પટેલ દ્વારા મોબાઈલ લેબ કોરોના ટેસ્ટીગનો સોફ્ટવેર બનાવ્યુ..
સિહોર
રિપોર્ટર – હરીશ પવાર
ભારત ની પહેલી મોબાઇલ લેબ કોરોના ટેસ્ટિંગ નૉ સોફ્ટવેર બનાવનાર ભાવનગર જીલ્લા ના શિહોર તાલુકાના ગામ ટાણાના પટેલ જીતેન્દ્ર પી. ગોધાણી એ નવી ટેક્નિશયન ટેકનોલોજી ઉપયોગ કરી સર્વ પ્રથમ આપણા ભારત દેશમાં આ કોરોના મોબાઈલ લેબ બનાય