गुजरात
આદરણીય શ્રી રાહુલજી ને જન્મદિવસ નિમિતે દહેગામ માજી ધારાસભ્ય કામીનીબા રાઠોડએ કોરોના યોધ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું
દહેગામ
અનિલ મકવાણા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ આદરણીય શ્રી રાહુલજી ને જન્મદિવસ નિમિતે દહેગામ એક્સ ધારાસભ્ય કામીનીબા રાઠોડ તેમજ ભુપેન્દ્રસિંહ રાઠોડ તથા દહેગામ કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારો હાજર રહી ડોક્ટર,પેરા મેડીકલ સ્ટાફ,આશાવર્કર જે તમામ કોરોના યોધ્ધાઓ નું સન્માન કરી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ આદરણીય શ્રી રાહુલજી ને સૌના પ્રેરણાસ્ત્રોત, યુવાનોના આદર્શ, દેશની જનતા માટે હંમેશા ચિંતીત અને કાર્યરત એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ આદરણીય શ્રી રાહુલજી ને જન્મદિવસ ની અનોખી રીતે શુભેચ્છા પાઠવી