ઓલ ઇન્ડિયા SC ST OBC માઇનોરીટીસ મહાસંઘના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચદભાઈ ઉફ હમીરભાઈ શામળિયા તેમના જન્મદિવસની હાર્દિક શુભકામના
ભુજ
આજરોજ તારીખ 18 જૂન 2020 ના દિવસે ઓલ ઇન્ડિયા SC ST OBC માઇનોરીટીસ મહાસંઘના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચદભાઈ ઉફ હમીરભાઈ શામળિયા તેમના જન્મદિવસની હાર્દિક શુભકામના આંબેડકરી ચળવળીના જુજાર કાર્ય સમ્રાટ ગરીબો વંચિતો માટે લડનાર ખંભીર નેતૃત્વ કર્તવ્યવાન નિસ્વાર્થ સમાજ સેવા કરનારા તેમજ ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ ના કચ્છ ભુજ જિલ્લામાં ઘણા કાર્યક્રમો કર્યા છે જેમકે સામાજિક સંમતા અભિયાન ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતી વ્યસન મુક્તિ અભિયાન અનુસૂચિત સમાજ મહાસભા તેમજ ગુજરાતમાં ગામે ગામ સર્વ સમાજને સાથે રાખનારા જાતિ તોડો સમાજ જોડો નારાને ભૂલદ કરનાર એવા યુવા કાર્યકર્તા ને જન્મદિવસની ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી.આલજીભાઈ મારુ રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ શ્રી.નરેશભાઈ મારુ કચ્છ ભુજ જિલ્લાના યુવા કાર્યકર્તા શ્રી.સુનિલભાઈ ડુંગરિયા ભારમલ ભાઈ શામળિયા અને સર્વ પદાધિકારીઓ કાર્યકર્તાઓ તરફથી લાખ લાખ શુભેચ્છાઓ આપવામા આવી ..