गुजरात
ભાવનગર શહેરના માધવ દર્શન ચોક પાસે હિટ એન્ડ રન ની ઘટના 20 થી વધુ બાઇક ને થયું નુકસાન 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત. બસ ચાલક ફરાર
સિહોર
રિપોર્ટર – હરીશ પવાર
ભાવનગર શહેરના માધવ દર્શન ચોક પાસે હિટ એન્ડ રન ની ઘટનામીની બસ ચાલકે બે વ્યક્તિને અડફેટે લીધા અકસ્માત બાદ બસ ઘુસી માધવ દર્શન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં, પાર્કિંગ માં પાર્ક કરેલી અનેક બાઇકો નો કચરઘાણ વળ્યો ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા 20 થી વધુ બાઇકો ને થયું નુકશાન બસ ચાલક ફરાર, પોલીસ સ્થળ પર પહોંચી