गुजरात
શ્રીનાથ શિક્ષક સંઘ દ્વારા બાળકો માટે કલા ખીલવણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ
અંજાર
રીપોટર – હમીરભાઇ શામળીયા
સમાજના એવા વર્ગના બાળકો જેનામાં કંઈક કલા છે કિંતુ એ કલા ને ક્યાંય પ્રદર્શન કરવાનો મોકો મળ્યો નથી, એવા બાળકો માટે શ્રીનાથ શિક્ષક સંઘ દ્વારા એક માધ્યમ થી 3 અને 4 અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. જેમા એવા પ્રતિભાવના બાળકોમાં રહેલી કોઈ પણ કલા ને ઉજાગર કરે એમને ઇનામ આપી ને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તા.12/06/20 ના અંજાર ખત્રી બજાર વસ્તીના બાળકો માટે આ કાર્યક્રમ નું આયોજનો કરવામાં આવ્યું. બાળકોમાં એક અને બે ને ત્રણ કરવામાં આવ્યું તેમજ ડાન્સ કરવા વાળા બાળકોને ઇનામ આપવામાં આવ્યું. કાર્યક્રમ મા સંઘના સંસ્થાપક રુચિબેન જા, આમંત્રક મનીષાબેન વોરા સદસ્ય, યોગીના ચાવડા, નીતા રાજપુત, ફાલ્ગુની રાજપુત, ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહયોગી બન્યા.