गुजरात

ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકા .અને પોલીસ તંત્ર દ્વારા..માસ્ક ન પહેરનાર સરપ્રાઈઝ ચેકિંગ થી ફફડાટ,સ્થળ ઉપર દંડાત્મક કાર્યવાહી..

સિહોર

રિપોર્ટર – હરીશ પવાર

સિહોર નગરપાલિકા દ્વારા સિહોર વડલા ચોકથી મેઇન બજાર વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવેલ અને માસ્ક ન પહેરતા લોકો તેમજ વેપારીઓને દંડ ફટકારેલ. જેમાં ૩૦૦૦/- રૂપિયા નો દંડ ફટકારામાં આવેલ જેમાં સિહોર નગરપાલિકાના શોપ ઇન્સ્પેકટર વિજય વ્યાસ, સુનીલ ગોહિલ, જય મકવાણા તેમજ ધર્મેન્દ્ર ભટ્ટ તથા પોલીસ સ્ટાફના હે.કો ઇન્દુભા ઝાલા પોલીસ સ્ટાફ.હોમગાર્ડ. જી.આર. ડી. સહિત ટીમ સહિત નો કાફલો અલગ અલગ ટીમ બનાવી માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી હાથ ધરી હતી..આ ચેકિંગ કામગીરી તંત્ર દ્વારા કોઈપણ સમયે યથાવત રહેશે ..તેવું સૂત્ર દ્વારા જાણવા મળેલ..

Related Articles

Back to top button