गुजरात
દહેગામ વિસ્તાર ના ધારાસભ્યશ્રી બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ ગાયબ, તેવી લોકમુખે ચાલી રહેલ ચર્ચા
કોરોના કાળમાં જ પ્રજાના પ્રતિનિધિ બન્યા મિ. ઇન્ડિયા દહેગામ
દહેગામ
અનિલ મકવાણા
કોરોના કાળમાં જ પ્રજાના પ્રતિનિધિ બન્યા મિ. ઇન્ડિયા
વાત કરીએ તો દહેગામ શહેર ની જે હાલમાં રોજબરોજ કોરોના વાયરસ ના પોઝીટીવ કેસ ની હારમાળા બનવા જઈ રહી છે ત્યારે દહેગામ ની પ્રજા ને રામભરોસે મુકનાર ભાજપ ના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ દહેગામ ના એક પણ કન્ટેનમેન્ટ વિસ્તાર મુલાકાત સુધા નથી લીધી કોરોના વાઇરસ જેવી ગંભીર વૈસ્વીક મહામારી માં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા તો ખરા છે પણ દહેગામ ધારાસભ્ય ગાયબ થઈ ગયા છે એવું લોકમુખે ચર્ચા ના વાવડ ગામ માં ફરી રહ્યા છે